________________
( ૪૫૩ )
મેળવી શકશે શું ? જો પેાતાનામાં જ નરી અસાધુતા ભરી હાય એવા સાધુ સમાજને ભલેને ગમે તેવા ઉપદેશ આપે એની અસર પણ શુ ? એ તેા પુરૂષની પ્રમાણિકતા ઉપર જ એના વચનનેા આધાર છે.
6
એક દિવસ વજ્રસ્વામીને શ્લેષ્મની અત્યંત પીડા થવાથી એક સાધુને તેમણે સુ લાવવાને આદેશ કર્યો. સાધુએ સુંઠ લાવીને ગુરૂને આપી. આહાર કર્યા પછી એને ઉપયાગ કરીશ ’ એમ વિચારી સુંઠના કટકા કાન ઉપર રાખ્યા. આહાર કર્યા પછી સ્વાધ્યાયમાં એક ચિત્તવાળા વાસ્વામી સુંઢ વાપરવી ભૂલી ગયા. સંધ્યાકાળે પ્રતિક્રમણની ક્રિયા કરતાં મુહુપત્તિ પડિલેહવાના અવસરે શરીરની પિડેલેહના કરતાં તે સુંઠ નીચે પડી. તરત જ પેાતાને સ્મૃતિ થઇ કે “ જીવનભરમાં આજે આટલેા પ્રમાદ થઇ ગયા, અરે ધિક્કાર થાએ, આ મારા મેટા પ્રમાદ થઇ ગયા. પ્રમાદથી નિર્મળ ચારિત્ર પાળી શકાતુ નથી. અને જો સંયમ ન પળાય તેા જન્મ અને જીવિતવ્ય નકામાં જ છે માટે સયમના રક્ષણ માટે શરીરના ત્યાગ કરવેા ઠીક છે. ” પેાતાના પ્રમાદની નિંદા કરતાં એમણે પેાતાના શિષ્ય વજ્રસેનને હાલ આ તરફ મારવી ય દુષ્કાળ ચાલે છે, પણ જે દિવસે લક્ષ્ય મૂલ્યવાળા ભાતની તું ભિક્ષા પામીશ તેને બીજે દિવસે મુકાલ થશે એમ સમજી લેવું. ” વસેન એ પ્રમાણે ઉપદેશ આપી પેાતાના પદ ઉપર સ્થાપન કરી ગચ્છના
66
કહ્યું,