________________
(૪૫૬ ). સ્ત્રીને વરવા માટે ચારિત્ર રત્નને પ્રાપ્ત કરી તેની આરાધના વડે વાસ્વામીની માફક ભવસાગર તરી જાય છે. જેનાથી ચારિત્ર ન પાળી શકાતું હોય તેવાઓ શ્રાવકધર્મનું પાલન કરી દેવ ગુરૂ અને ધર્મની ભક્તિ કરી પિતાના આત્માને નિર્મળ બનાવી મોક્ષની લક્ષ્મીને વધુ નજીક કરે છે. સાધુ અને શ્રાવક ઉભયે પોતપોતાના ધર્મમાં સ્થિર રહી શાસનની શોભા વધારે! સ્વધર્મની આરાધના વડે મુક્તિની વરમાળ મેળો ! ! શુભ ભવતુ !!!
સમાપ્ત. પણ