________________
(જજ) વાસુરનાયક ત્રાસ પામી ગયો. હવે એના તેજને અસુરનાયક સહન કરવાને પણ અસમર્થ થયે. * * અસુર નાયક પોતાનું ખરત્ન લઈને નવા કપદી ઉપર દોડ્યો. ન કક્ષદ પણ વજ લઈને એની સામે ધસી આવ્યું. નવા સ્પદીએ વજન ઘા કરીને અસુરના ખડગને
વ્યર્થ કરી દીધું. વજન જેવાને પણ અસમર્થ અસુરનાયક પિતાની ઉપર પડતા વજને જોઈ રાડ પાડતે ત્યાંથી નાઠો. કેટલેક સુધી ન પડી પણ તેની પાછળ દોડ્યો અને શત્રુંજયથી ઘણેક દૂર એ અસુરનાયકને કાઢી મૂર્યો.
અસુરનાયકના હાલહવાલ જોઈ બીજા અસુરો પણ ત્યાંથી જેમ ફાવ્યું તેમ નાસી ગયા. કપદીના સેવકેના મારથી ત્રાઢા પિકારતા પાછા શત્રુંજયની સામે મીંટ પણ ન માંડી શકે એવા દર નાસી ગયા. હવે શત્રુંજય અસુરની જાલીમ સત્તામાંથી તદ્દન મુક્ત થઈ ગયે.નવા કપદીએ અસુરેને ઉપદ્રવ ટાળીને સકળ સંઘને સ્વસ્થ કર્યો. જય જય પૂર્વક વિજયના મંગલ વાછ વાગવા લાગ્યાં, સૌભાગ્યવંતીઓ વિજય ગીત ગાવા લાગી.
શુભ મુહુર્ત જાવડશાહે પ્રગટ દેવતવાળી નવીન પ્રતિમા ને પાંડેએ રચેલા એ કાષ્ટના પ્રાસાદમાં વજીસ્વામીની પાસે પ્રતિષ્ઠામહોત્સવ કરાવ્યું. જુની પ્રતિમાને સ્થાનકે પ્રગટ પ્રભાવવાળી પ્રતિમાની સ્થાપના કરી. એ મુખ્ય પ્રાસાદની