________________
( ૪૩૯ )
દેવ. અને અસુરનું વિશ્વને પ્રલય કરનારું મહાયુદ્ધ પ્રવત્યું. અસુરેએ જીવ ઉપર આવી અનેક નવાં રૂપે બનાવી નવાં આયુધ વડે નવા કપદી સાથે યુદ્ધ કરવા માંડ્યું પણ સામે દેવોજ હતા એમના કરતાંય અધિક શક્તિવાળા હતા. કપદી યક્ષે બીજા અસુરોને શિક્ષા કરવાનું પિતાના સેવકને ભળવી અસુરનાયક મહાગર્વિષ્ઠ, પિતાને સર્વેશ્વર સર્વ શક્તિમાન ગણતે પેલે જુને પદી જે મિથ્થામતિથી અંધ બની ગયું હતું તેની સામે આવીને તેને પડકાર્યો. એ અસુરનાયક પણ એની ઉપર ધસી આવ્યું.
નવા જુના બન્ને કપદી વચ્ચે મહાન દેવતાઈ યુદ્ધ શરૂ થયું. દેવશક્તિને ઉપગ કરતા એકબીજા જીવ ઉપર આવીને યુદ્ધ કરવા લાગ્યા. જાણે એક બીજાના પ્રાણના આતુર બન્યા હોય, એક બીજાને હરાવવાના સોગંદ લીધા હોય તેમ તેમની વચ્ચે આશ્ચર્યકારક યુદ્ધ થયું. જુના ક્ષદી અસુરનાયકે જે જે શક્તિઓ નવા કપર્દી ઉપર નાખી તે સર્વે શક્તિઓને નવા કપદીએ નિષ્ફળ કરી નાખી. નવા કપદીની શક્તિ આગળ અસુર નાયકની સર્વ શક્તિઓ. નાશ પામી ગઈ. દેવતાઈ મુગળ, દંડ, ચક્ર, વજ, વિન્યા શકિત ભૂંગળ વગેરે અનેક, આયુધ અસુરનાયકે કપદ ઉપર ક્રોધ કરીને ફેંકયા પણું એ પાપીનાં બધાં અસ્ત્રો નિષ્ફળ ગયાં. નવા કપદીએ ઉપરથી નવી નવી શક્તિઓ મારી અસુર સરદારને મુંઝવી દીધે, પદની શક્તિ આગળ