________________
(૪૧૫) પછી જ્યારે મોજશોખમાં ઉતરી તાંડવલીલા આદરે છે ત્યારે એવા અલ્પ શક્તિવાળા માનવીની પણ તાંડવલીલા જગતને આશ્ચર્ય ઉત્પન્ન કરે છે. પ્રજાની બેનબેટી ઉપર અત્યાચાર કરવાની શક્તિ સારા કુટુંબની સ્ત્રીઓને બળજબરાઈથી ઉપાડી જવાની લીલા, એમનું શિયળ તોડવાની અભૂત પાશવતા, કર, વેરા, ઈજારાથી પણ પુરૂ ન થવાથી રૈયત ઉપર પેટા આક્ષેપ મુકી તેમના ઉપર જુલ્મોની ઝડી વરસાવવાની શૌર્યતા, તેમને આકરા દંડ કરી જપ્તીઓ દ્વારા એ વસુલ કરી સેના માલના છ દામ ગણવાની દયાળુતા વગેરે લીલાઓ કરતાં પણ ન ધરાતાં પિતાના પાપકૃત્ય ઉપર પડદે નાખવા માટે કે વેરની તૃપ્તિ માટે માણસેનાં ખુન ઉપર ખુન કરવાની ભયંકરતા ઈત્યાદિ દુન્યામાં જે જે અધમ અને નીચ કાર્ય ગણાતુ હોય તેવા દરેક કાર્યોમાં અનુભવ મેળવીને જે નિષ્ણુત થયો છે. છતાં જેને કઈ પણ સત્તાઓ કાંઈ કરી શક્તી નથી બલ્ક એના જુલ્મોને પોષી રહી છે એવા શક્તિસંપન્ન જુલ્મમારા પણ એમના માનવી સીતથી જગતને અજાયબ કરે છે, ત્રાહી ત્રાહી પિકરાવે છે, ત્યારે ક્યાં ખુદ દેવતાઓ જ જહાંગીરી ચલાવતા હોય, એમની જ સતમગીરી ચાલતી હેય, દેવતા
જ્યારે દેવસ્વરૂપમાં હોય ત્યારે તે તે મહાન પવિત્ર અને ઉચ સંસ્કારવાળા હોય છે પણ જ્યારે અસુરના રૂપમાં એમની બુદ્ધિ અધમ કેટીએ પહોંચે છે ત્યારે તે એમની શેતાનીયત આડે આંક વાળી નાખે છે. એમના જુલમેનું,