________________
(૪૧ ) ધામા નાખી અનેક દુરાચરણ આચરી રહ્યા હતા. સારાયા પર્વત ઉપર અસુર પિતાની સત્તા જમાવી અનેક પ્રકારનાં સ્વરૂપે વિકુવી માંસમદિરાના ખાનપાનમાં જ જાણે ગુલતાન બની ગયા હોય એવી ચેષ્ટાઓ બતાવી રહ્યા હતા.
ભેગએ કોઈ પણ મનુષ્ય એમના પંજામાં સપડાયે. એના માટે તે એ જુદી જ ગોઠવણ કરતા હતા. એકદમ એને સ્વર્ગમાં મેલી દે તે એમને આનંદ પડતો નહિ. પણ એને માટે મનુષ્ય ખમી શકે તેવાં અનેક દુઃખે તૈયાર કશ્તામાં આવતાં, માયા વડે અનેક જુદાં જુદાં રૂપ બનાવી એને ભય પમાડી ચીસો પડાવતા હતા, અનેક નવીન શસ્ત્રો તૈયાર કરી એનાથી અનેક પ્રકારે એના ઉપર અજમાયસ કરી બમે બુમ પડાવતા હતા. જાલિમો દૂર ઉઠ્યા ઉભા એ નિરાધાર માનવીની દર્દભરી ચીસોથી મલકાતા હતા ને આનંદ પામી આ બિભત્સ આનંદમાં પણ પિતાના દેવભવને સફળ માની રહ્યા હતા. એ કુર આનંદ એજ એમના જીવનની સફલતા હતી.
અસુરે નાયક કપદી ઘણી જ શક્તિવાળો દેવ હતા. ત્રણે લેકમાં પોતાની સામે કોઈ ઉભું રહી શકે તેમ નથી એ એને મિથ્યા ગર્વ હતે. પિતાની શક્તિ ઉપર પેટે ર૭ :