________________
(૪૩૧) બનાવી છે. અમારાથી હવે કઈ પણ ભેગે આ ભૂમિ છેડાય તેમ નથી. પોતાના ઘરમાંથી કાઢવાને કઈને શું જરાય હક્ક છે? ગરીબમાં ગરીબ માણસ પણ પિતાનું ઘર એકદમ છોડતો નથી ને પિતાની જેટલી શક્તિ હોય તે શક્તિવડે દુમિનની ખબર લે છે. ત્યારે અમારા જેવા સર્વ શક્તિમાનની સામે આ મુખઓએ શું ધાર્યું હશે? મરવાને તૈયાર થયેલા આ લેકેને કોણે ચઢાવ્યા હશે ? કેટલાય વર્ષોથી આપણે અહીયાં માલીકપણે રહ્યા છીએ તે શું એમના ડરાવ્યા આપણે આ ભૂમિ તજી નાસી જઈશું. જોઈએ છીએ કે આપણું સર્વ શક્તિ આગળ એ ક્યાંસુધી ટકી શકે છે?”
ભવિષ્યમાં આ લેકેની કેવી રીતે ખબર લેવી તે માટેની અસુરનાયકે પિતાના અસુરે સાથે મંત્રણા કરી, ને પાછી ફરી એ આપત્તિને ભૂલી પર્વત ઉપર તાંડવનૃત્ય કરતા અટ્ટહાસ્ય કરવા લાગ્યા. રંક બિચારાઓને કયાંથી માલુમ પડે કે આ તાંડવનૃત્ય તેમનું છેવટનુંજ નિર્માયું હતું?
દરેક જૈન કુટુંબમાં અમારાં દર વરસે પ્રગટ થતાં
અવનવાં ઐતિહાસીક પુસ્તક હોવાં જોઈએ. માત્ર રૂ. ૩) માં એક હજાર ઉપરાંત પાનાનાં ત્રણ ચાર પાકા પુઠાના પુસ્તકે ગ્રાહકને નિયમીતપણે મળે છે. સં. ૧૯૭૮ થી ૮૮ સુધીમાં લગભગ ૩૫ પુસ્તક અપાયાં છે. દાખલ ફીના રૂ. બા ભરી આપનું પુરું શિરનામું લખાવો
જેન રાસ્તી વાંચનમાળા-પાલીતાણા –(કાઠીયાવાડી