________________
(૪૩૦) પડશે મંદિરે ડેડલાયમાન થઈ જશે, શત્રુંજયને ડેલતે જેઈ સંઘમાં હાહાકાર થઈ રહ્યો.
વજીસ્વામીએ તરતજ પર્વતને ઉદ્દેશીને શાંતિકર્મ કર્યું. તીર્થનું જલ મંત્રી શત્રુંજય ઉપર છાંટવા માંડ્યું, અક્ષત અને પુષ્પ મંગાવી વિધિ ભણીને શત્રુંજય પર છાંટ્યાં. વાસ્વામીની અગાધ શક્તિ આગળ અસુરશક્તિ નષ્ટ થઈ ગઈ ને પર્વત પૂર્વની માફક સ્થિર થઈ ગયે. અસુરની બીજી શક્તિ પણ વ્યર્થ થઈ.
પિતાની શક્તિ વ્યર્થ જવાથી અસુરોએ પિતાના સરદાર પાસે પ્રગટ થઈ જે બીના બની હતી તે કહી સંભળાવી ને હવે ફરી શું કરવું તે માટે પૂછયું.
શું આપણે બીજી શક્તિ પણ નષ્ટ થઈ ગઈ શું એ એ બેમાથાળે છે? અરે આપણું અગાધ શક્તિને નહિ જાણનારા એ અલ્પશક્તિ માનવીએ શું ધાર્યું છે. એ શું જીવવાથી ધરાઈ ગયા છે કે શું? અરે એ તો જીવવાથી ભલે ધરાયે હોય, પણ આ આખોય સંઘ શું જોઈને મરવા આવ્યો હશે. શત્રુંજય આપણું છે ને આપણું જ રહેવાનું છે. આપણી પાસેથી છીનવીને લેવાને કોઈ સમર્થ નથી. આ પર્વત ઉપર પોતાની સાથે લાવેલી પ્રતિમાને તેઓ કદાપી સ્થાપી શકવાના નથી. એ મુખએ એટલુંય સમજતા નથી કે શત્રુંજયને તે અમે અમારી નિવાસકિ