________________
(૪૨૫) અસુરેએ ભયંકર સિંહે વિમુવી ગર્જના કરતા એ સિંહને સંઘ તરફ છોડી મુકયા, તે માર્ગમાં જ તેમને સામનો કરવાને અષ્ટાપદ તૈયાર હતા. એ બળવાન અષ્ટાપદ આગળ સિંહનું શું ગજુ ! અષ્ટાપદને જે સિંહ પલાયનમ: કરી ગયા.
પિતાની એક પણ શક્તિ સફલ ન થવાથી અસુરે ક્રોધથી ધમધમવા લાગ્યા, ભયંકર સિત્કાર કરતા ધમપછાડ કરવા લાગ્યા. હવે શું કરવું એને વિચાર કરવામાં ગુંથાયા. એમણે નિશ્ચય કરી સંઘની ચારે બાજુએ દાવનલ પ્રગટ કર્યો. પરતુ વજસ્વામીએ તરત જ જલ પ્રગટ કરી અગ્નિને શાંત કરી દીધી. અસુરો ક્રોધથી ધમધમતા હાથ મસળવા લાગ્યા. એમણે અનેક સર્પો ઉત્પન્ન કર્યા. એ સર્પોની ખબર લેવાને ગરૂડ તૈયાર જ હતા, ગરૂડને જોતાં શું સર્પ ટકી શકે?
અસુરે ક્રોધથી ઉછળવા લાગ્યા, વારંવાર હારવા છતાં કોધથી ભાન ભૂલેલા તેઓ માયાથી અનેક રૂપ બનાવી પિતાની ભયંકરતા બતાવતા સંઘ ઉપર ધસી આવ્યા, અનેક પ્રકારનાં આયુધને હાથમાં ગ્રહણ કરીને તેઓ સંઘ ઉપર દેડ્યા, એ પીશાચેની ખબર લેવા નવા કપદના સેવકે તૈયાર જ હતા. તેઓ પણ વિવિધ રૂપ બનાવી વિવિધ હથીયારે વડે એમને સામને કરવાને ધસી આવ્યા, એક બીજાની ઉપર પ્રહાર કરવા લાગ્યા, પોતાની સર્વ શક્તિથી