________________
| ('અરદ ) એક બીજાની ખબર લેવાને આતુર બન્યા, એક બીજા અનેક રૂપે કરીને યુદ્ધ કરતા, અનેક શસ્ત્રોને ઉપયોગ કરતા.
સરવાળે તે સત્યને જ ય થાય છે. જુલ્મીઓને જુલ્મને હવે અંત આવેલો હતો, આજ સુધી અનેક જંતુએને નાશ કરીને, અનેક મનુષ્યને વિધ્વંસ કરીને એમણે પાપને ભંડાર ચિકાર ભર્યો હતો. તીર્થકરની, તીર્થની આશાતનાએ પેટ ભરીને ઘણું વર્ષ પર્યત કરી લીધેલી હોવાથી એમની સિતમગારી હવે પોતાને અંત પકારી રહી હતી.
એમને નાશ કરવાને એમનાથી પણ બળવાન જગત ઉપર ઉત્પન્ન થઈ ચુક્યો હતો. કપદી તેમની ખબર લેવાને સમર્થ હતા. “બહુરત્ના વસુંધરા” જગત બળવાનથી પણ બળવાન ઉત્પન્ન કરે છે. શેરને માથે સવાશેર હાય જ. હમેશાં વિજય મેળવનાર ઉપર વિજય મેળવનારને પણ પૃથ્વી ઉત્પન્ન કરે છે. સમસ્ત ભૂમંડલને દબાવનાર વિદ્યાધર પતિ ઇંદ્ર પણ દશમુખથી પરાભવ પામ્યો એ દશમુખ લમણથી હાર્યો. માટે પોતાની શક્તિને ગર્વકરે એ નરી મુર્ખતા છે.
એમનાં પાપ પિકારી ઉઠ્યાં હતાં, ધરા એ પાપીઓના ભારથી ધ્રુજી રહી હતી, નવા કપદીના સેવકે એ એમને ખુબ માયો, પણ એ દેવાનીમાં ઉત્પન્ન થયેલા હોવાથી આયુષ્યની અધવચમાં મરતા નથી. પણ નવા કપદીના હુકમથી એના સેવકેએ એ અસુરેથી ખુબ ખબર લઈ લીધી.
સેવકોએ એમ નથી. પાસ થયેલા હોવાથી