________________
(૪૨૪ )
તા ધરાને હાલ હવાલ ઉપરાંત સ ંઘને મુશ્કેલીમાં ઉતારશે વાસ્વામીએ દેવમાયા જાણીને તરત જ પેાતાની શક્તિથી પ્રલયકાળના વટાળીયેા ઉત્પન્ન કરી એ મેઘને વરસતાં પહેલાંતે અદૃશ્ય કરી દીધા. પેાતાના પાસા નિષ્ફળ થવાથી અસુરે એ પણ પ્રલયકાળના વાયુ ઉત્પન્ન કર્યો. તરત જ આડા પત ઉત્પન્ન કરીને વાયુને વાસ્વામીએ થંભાવી દીધા, અસુરાની મહેનત વ્યર્થ ગઇ.
અસુરાએ સઘને જવાના માર્ગે આડા પર્વત ઊ કરી દીધા જેથી સંઘના જવાના માર્ગ રૂધાઇ ગયા. એ ભયંકર પર્વતને ભેદી ને જવાય પણ શી રીતે ? વજ્રાસ્વામીએ તરત જ પોતાની શક્તિથી વજા ઉત્પન્ન ક્યું. એ વજ્રથી પર્વતના ટુકડે ટુકડા કરી નાખી જમીન સાક્ મેદાન કરી દીધી ને સઘને જવાનેા માર્ગ માકળા કર્યા.
એક પછી એક પેાતાની શક્તિના નાશ થતા જોઇને અસુરાએ ખુખ ક્રોધે ભરાઇ મેલ મેટા દંતશૂળવાળા મઢીન્મત્ત હાથીઓ ઉત્પન્ન કર્યો એ હાથીએ સઘ ઉપર ધસી આવીને સંઘને ઉપદ્રવ કરે તે પહેલાં તેા આ તરફથી ગર્જના કરતા સિંહા હાથીઓ ઉપર ધસ્યા. ભયંકર વિકાળ વાળવાળા કેસરી સિંહાને ધસી આવતા જોઈ હાથીએ અધવચમાં જ અશ્ય થઇ ગયા.