________________
( ૪૨૨ )
સોંપવામાં આવ્યું હતું. જાજનાગ પણ પિતાના જેવા મહાદૂર જવાને મર્દ હતા. જાવડશાહે એને કેળવણી ઉપરાંત યુદ્ધના દાવપેચની પણ તાલીમ આપી હતી. પિતાની માફ્ક યુદ્ધમાં કુશળ અને તિરદાજ જાજનાગ પણ પેાતાના પરાક્રમથી જ સૈન્ય ઉપર કાબુ મેળવવાને ભાગ્યશાળી થયેા હતેા.
સંઘમાં અનેક નાના મેાટા લક્ષ્મીપતિઓ, જમીનદારે, સત્તાધિકારીઓ વગેરે હતા, અનેક પ્રકારનાં વાહનેા વગેરેથી એની શાભા અપૂર્વ હતી. એવી રીતે આનંદમાં કલ્લોલ કરતા સંઘ માર્ગ કાપી રહ્યો હતા. અનેક સાભાગ્યવતીએ મંગલગીતા ગાઇ રહી હતી. એવા આનંદમાં દૂરથી અસુરાનું દળ આવતુ વાસ્વામીએ અવલેાકયુ. એ અસુરો અનેક પ્રકારે કિલકિલાટ કરી રહ્યા હતા. સંઘને ભય પમાડવાને અનેક પ્રકારનાં ખીહામણાં રૂપા બનાવી ત્રાસ પમાડી રહ્યા હતા. કાઈ માટા ભયંકર દૈત્યનાં રૂપ બતાવી રહ્યા હતા, કાઇ વાઘનાં તા કાઈ સિંહનાં તા કાઈ હાથીનાં રૂપે વિધ્રુવી અનેક ગર્જના કરી રહ્યા હતા. એ ગર્જનાઓથી ધરતી પણ ધ્રુજવા લાગી. માનવીના માથાની માળાના હાર પહેરી અનેક પીશાચા સંઘ આગળ ઉત્પન્ન થઈ તાંડવનૃત્ય કરવા લાગ્યા, કુર હાસ્ય કરતા હાથીના દંતશૂળ જેવા ભયંકર દાંત અતાવી ભય પમાડવા લાગ્યા. આ અસુરાના તાંડવનૃત્યથી સંધ આકળ વિકળ થઇ ગયા. બધાને ભય ઉપજવા લાગ્યા. કારણ અસુરશક્તિ આગળ અપ માનવશક્તિની ગુજાશ નહેાતી.