________________
(૪૨૧) “સરદાર ! જાવડશાહ સંઘ સહિત નિર્ભયપણે ચાલ્યા આવે છે સાથે એક પ્રતિમાજી પણ છે. આ મૂળ પ્રતિમાને બદલે એમની જગાએ પિતાની આણેલી પ્રતિમા સ્થાપશે, આપણે હવે તે માટે શું કરવું?”
એ... એટલી બધી શું એના માથામાં રાઈ ભરાઈ છે? હું જોઉં છું કે આવું કામ કરનાર બે માથાવાળો કેણ છે? કેણે સિંહણનું દૂધ પીધું છે વારૂ?”
કપટ્ટનાયકે ચગાનમાં આવી પોતાના સેવકને બ્યુગલ કુંકવા હુકમ કર્યો. બ્યુગલના અવાજથી જ્યાં ત્યાં કિડા કરતા અસુરે પિતાના નાયક પાસે આવીને પ્રગટ થયા. શક્તિસંપન્ન પોતાના હજારે અસુરેને જોઈ અસુર નાયક મનમાં મલકાયે. મારી આગળ એ બિચારા શું હિસાબમાં છે?” પોતાના સેંકડે અસુરેને સંઘને નાશ કરવા મોકલ્યા.
પ્રકરણ ૪૭ મું.
દેવ અને દાનવ. શુભ મુહુર્તે જાવડશાહ સકલ સંઘ સહિત શત્રુંજય તરફ ગમન કરી રહ્યા હતા. ચોર લુંટારૂ અને ડાકુ લેકેથી સંઘનું રક્ષણ કરવાને શસ્ત્રબંધ પલટન પણ સાથે જ રાખવામાં આવી હતી. એ પલટનનું અધિપતિપણું જાજનાગને