________________
(૪૧૪) અરસામાં ભગવદ્ વાસ્વામી પણ વિહાર કરતા કરતા મધુમતીની બહાર ઉદ્યાનમાં ઉતર્યા. યુગપ્રધાન ગુરૂના પધાર્યાના સમાચાર મળતાં જાવડશાહ પિતાના વહાણની ખબર ન લેતાં ગુરૂને વાંદવા મહત્સવપૂર્વક પરિવાર સહિત ઉદ્યાનમાં આવ્યા. - ધર્મદેશનાને અંતે ગુરૂએ શત્રુંજયને ઉદ્ધાર કરવાની સૂચના કરી. તે દરમીયાન ૫દીયક્ષ પણ ન ઉત્પન્ન થયેલ આવી પહે, વજીસ્વામીને સહાય થવા કંઈક કાર્યને માટે વિનંતિ કરી. અનુકૂળ સંગમળવાથી સકલ સંઘ સહિત જાવડશહેવજીસ્વામી સાથે શુભ મુહુર્તે શત્રુંજય તરફ પ્રયાણ કર્યું.
પ્રકરણ ૪૬ મું.
આસુરી માયા, મઝા છે જુલ્મગારેને, સમય એ હવે આવ્યો; પડે પિબાર શેતાનને, સમય એવો હવે આવ્યો. હણે છે રાય રૈયતને, સમય એ હવે આગે; નહી જ્યાં દાવ કે ફર્યાદ, સમય એવો હવે આવ્યા. ”
હાડમાંસથી ભરેલા અપ શક્તિવાળા માનવીઓ પણ અપશક્તિ પામીને કે એક નાની શી રીયાસત મેળવીને