________________
( ૩૨૬ )
,,
મલાયા.
આખરે તમે સમજ્યા ખરા,
મનમાં ખુમ તેા તમને કહેતા જ હતા કે તમારા ધર્મ માં કાંઇ વિશેષ નથી. હવે તમે બધા મારા ભક્તે થઇ જાવ. અમારા ધર્મથી તમારી દરેક ઇચ્છાઓ પૂરી થશે.
""
'
ખરૂ કહેા છે. ખાપજી ! આપના ભક્ત થવાનું અમે નક્કી જ ક્યું છે. આપના જેવા ગુરૂ માટા પુણ્યચેાગે જ મળે છે. કાલે મારે ઘેર આપ જરૂર પધારવા મારૂં આમંત્રણ સ્વીકારે ! એક શ્રાવકજીએ તાપસને મીઠા વચનાથી પીરસવા માંડયું.
છેવટે તાપસદેવે એક શ્રાવકને ઘેર પધારવાનું નિમ ત્રણ કબુલ રાખ્યુ ને તે દિવસે ત્યાંથી રવાને થઇ ગયા. એમની ખુશીને પાર નહેાતા.
''
બીજે દિવસે શ્રાવકા તાપસને આવવાને સમયે તેને લેવાને સામે ગયા. નદી ઉતરી આવતા તાપસગુરૂને મીડી વાણીથી સંતેષ ઉપજાવ્યેા. આપના પ્રભાવની અમે જતે દિવસે કિંમત આંકી. અમને સત્બુદ્ધિ આખરેય જાગી. આપ હમેશાં અમારા જ મેમાન થશે. રાજ અમારા શ્રાવકા પાતપેાતાને ઘેર આપને પધરાવશે, હમણાં થાડા દિવસ સુધી આપે કૃપા કરી અમારી શ્રાવકેાની વિન ંતિ સ્વીકારવી.
,,
વાતેા કરતા કરતા શ્રાવકેાએ તાપસગુરૂને જેમના તરફથી નિમંત્રણ હતું તેમના ઘેર પધરાવ્યા. શ્રાવકને ઘેર તાપસજી