________________
( ૩૯૪ )
શકે ? જે દુ ન હાય એની તેા મહંત પુરૂષાએ ઉપેક્ષા કરવી એજ ઠીક માર્ગ છે. અને માટે શીક્ષાના ઉપાયા શેાધવા જતાં રાગદ્વેષની પરિણતિમાં ખેંચાવુ પડે અને એ પ્રણતિથી તા આશ્રયને આવવાના માર્ગ ખુલ્લા થઈ શકે.
રાગદ્વેષને જીતવાને ઇચ્છતા મુનિઓએ એવા જીવલેણુ શત્રુઓની પણ ઉપેક્ષા કરી તાજ પેાતાનુ કાર્ય સાધી ગયા. મેતારજ મુનિ જેવાનું પણ ઉપસર્ગ સહન કરતાં વાટું પણ ક્રકયુ નથી. અરે છતી શક્તિએ પણ મહાપુરૂષો દુના તરથી થતાં કષ્ટો સહન કરે છે તે શા માટે ? જે સાધુ હાય એ તા ગમે તેવી સ્થિતિમાં પણ સાધુ જ રહે. એમની સાધુતામાં અસાધુપણાની ગંધ પણ ન હેાય, દુ ના પણ વખાણ કરે એવી એમની સાધુતા હાવી જોઇએ. એવાજ સાધુએ જૈન શાસનની શાંભા વધારે, પેાતાને નિમિત્તે પણ ધર્મની નિંદા ન થવા પામે, એવુ એક પણ તેમનુ કર્તવ્ય ન હાવું જોઇએ કે જેથી લેાકમાં ધર્મની અવગણના થવાના પ્રસંગ પ્રાપ્ત થાય.
શુદ્ધ ચારિત્રનું પાલન કરતાં કેટલેક સમય પસાર થઇ ગયા. એ સિદ્ધગિરિ આચાર્ય પણ વયેાવૃદ્ધ થઇ ગયા. એમણે પેાતાના અંતસમય નજીક આવેલા તણી વામુનિને આચાર્ય પદ અર્પણ કરી ગચ્છાધિપતિપણે સ્થાપન કરવાના વિચાર કર્યાં. સંઘને એ વાતની ગંધ માલુમ પડતાં