________________
(૪૧) યક્ષના ઉદ્યાનમાં ઉતર્યા. તે ઉપવનને માળી તડિત ભગવાન વજીસ્વામીને જોઈને એમની સ્તુતિ કરતાં બે, ભગવન! આપ સરખા અતિથિનું હું શું આતિથ્ય કરું?”
મારે પુષ્પની જરૂર છે તે આપવાને તું સમર્થ છે” વજીસ્વામીએ કહ્યું.
“હે સ્વામી!પુષ્પો ગ્રહણ કરીને મારા પર અનુગ્રહ કરે, અહીં દરરોજ વીશ લાખ પુપ થાય છે, માળીએ જણાવ્યું.
હે ઉદ્યાનપાલક ! હું અન્યત્ર જઈને જેટલામાં અહીં આવું, તેટલામાં તું પુષ્પ તૈયાર કર.”
તડિત માળીને સૂચના કરી વજીસ્વામી આકાશમાર્ગે ચુલહિમવંત પર્વત ઉપર ગયા. ત્યાં હિમવંત પર્વતની રમણીય ભૂમિ એ તે દેવોની વિહારભૂમિકા ગણાય. જ્યાં ગંગા અને સિંધુના જળમાં દેવેની જે મસ્તી કરી, રહ્યા હતા. જે સ્થાન નિરંતર વંદન કરવા આવનારા દેવવાળા સિદ્ધાયતનથી સુશોભિત હતું તેમજ બીજા પણ અનેક રમણીયતાવાળા એવા હિમવંત પર્વતને જે. વિદ્યાધર કુમારેથી જેમના ચરણ વંદ્યમાન છે. એવા વાસ્વામીએ સિદ્ધાયતનમાં રહેલી શાસ્વતી પ્રતિમાઓને વંદન કર્યું, ત્યાંથી પદ્રહાર ગયા. તે સમયે દેવપૂજાને માટે એક કમલ