________________
(૩૯) સંઘ પણ ભયંકર દુઃખદ સ્થિતિમાં આવી પડવાથી સંઘે વાસ્વામીને વિનંતિ કરી કે “હે ભગવન્! શ્રાવકે રોટલાના ટુકડા વગર મરી જાય છે, આજે દુકાળથી કઈક ઘરે નાશ પામી ગયાં ને હજીયેજે શ્રાવકના બચાવને ઉપાય કરવામાં નહી આવે તો શ્રાવકે નાશ પામી જશે, માટે હે ભગવન! આ દુખસાગરમાંથી સંઘને પાર ઉતારે. આ ક્ષધા સાગરમાં ડુબી મરતા સંઘને વિસ્તાર કરો. સંઘને માટે વિદ્યાને ઉપયોગ કરવામાં પણ દેષ નથી. ” - વાસ્વામીએ પણ આગમના સૂત્રાર્થનું સ્મરણ કર્યું કે “જે ભવ્ય સાધર્મિક ભક્તિમાં, સ્વાધ્યાયમાં, ચારિત્રમાં અને તીર્થની પ્રભાવનામાં પ્રીતિવાળા હોય, ઉદ્યમી હોય તેમને મુનિએ ઉદ્ધાર કરવો. પિતાની વૈકિય શક્તિથી ચક્રવત્તીના ચર્મરત્નની જેમ એક વિશાળ પટ વિકુર્વિ તેની ઉપર સકળ સંઘને બેસારી વિદ્યાશક્તિથી આકાશમાં ચાલ્યા. માર્ગમાં અનેક પર્વત, નગરનું અવલોકન કરતાં તેમજ ને વંદન કરતા મહાપુરી નામની નગરીએ આવી પહોંચ્યા. અહીંયાં સુકાળ હોવાથી તેમજ પ્રજાને મેટે ભાગ જેન ધમી હોવાથી ભગવાન સ્વામી સકલ સંઘ સહિત અહીં રહ્યા. .
મહાપુરી નગરીને રાજા બ્રાદ્ધ ધર્મી હોવાથી જેને અને બૌદ્ધ લેકેમાં સ્પર્ધા ચાલતી હતી. ભગવાનની