________________
(૪૦૨). લઈ જિનપૂજન કરવા જિનમંદિર તરફ જતી લક્ષ્મીદેવીએ અનિશ્વરને જોતાંજ વંદન કર્યું. ધર્મલાભરૂપ આશિષ આપતાં વજી સ્વામી ત્યાં બેઠા, એટલે દેવી બોલી, “ભગવાન ! આજ્ઞા કરે, હું શું કરું?” અંજલી જેડીને લક્ષમીદેવી બેલ્યાં.
હે દેવી! તમારા હાથમાં કમળ છે તે મને આપ” વજ સ્વામી બોલ્યા.
" “હે સ્વામીન! આટલેજ આદેશ આપે શું કર્યો? ઇંદ્રના ઉપવનથી પણ પુ લાવીને આપવાને હું સમર્થ છું,” એ પ્રમાણે બોલતાં પિતાના કરકમલમાં રહેલું કમળ દેવીએ ગુરૂને અર્પણ કરતાં વંદન કર્યું. વજીસ્વામી ત્યાંથી પાછા હુતાશન યક્ષના વનમાં આવ્યા.
વજાસ્વામીએ પિતાની શક્તિથી એક વિમાન બનાવ્યું. તેની મધ્યમાં શ્રી દેવીનું કમળ સ્થાપી ચારે બાજુએ વીશલાખ પુપે ગઠવ્યાં. વજીસ્વામીએ પિતાના મિત્રે જભક દેવને સંભાર્યા કે તરત જ તેઓ તેમની આગળ હાજર થયા. છત્ર સમાન તે કમળની નીચે બેસી વિમાનને વજી સ્વામીએ આકાશમાર્ગે લઈ જવાને આદેશ કર્યો. જેથી વિમાનની સાથે જભકદે પણ પિતાપિતાના વિમાનમાં સાથે ચાલ્યા. અનુક્રમે તેઓ મહાપુરિનગરીમાં આવી પહોંચ્યા. એમને જિન ચૈત્યમાં ગયેલા જોઈ બદ્ધ લેકે શ્યામસુખવાળા થઈગયા ને પર્યુષણું પર્વ રૂડી રીતે ઉજવાયાં. જેણકદેવોએ પણ