________________
( ૪૦૬ )
નથી તે આત્મહિત શુ કરી શકે તેમજ ખીજાને ઉપદેશ પણ શું કરે અને ઉપદેશ આપે તેાય પરિણામે શું ?
શાસ્ત્રકારો પણ કહે છે કે ચારિત્ર ન પાળી શકાતુ હાય તે! ચારિત્રમાં રહીને જગતને છેતરવા કરતાં શ્રાવકપણું સારૂં છે. કારણકે ચારિત્ર એ જેમ અતિ ઉત્તમ વસ્તુ છે તેમ એની સાધના પણ અતિ દુષ્કર હાય છે. ચારિત્ર જેવા તેવા સુખશીલીયા માણસને કામનું નથી. એવા માણસે ચારિત્ર પાળી શકતા ન હેાવાથી એમને પતિત થવાના સમય આવે છે. જગતમાં માણુસ વિદ્વાન બની શકે છે. અનેક માણસાને મેધ આપવા જેવી શક્તિ મેળવી શકે એવા માણસે પણ ચારિત્ર પાળવાને માટે શક્તિમાન થતા નથી. આત્મામાંથી મેહનું જોર નષ્ટ થયુ. હાય, રાગદ્વેષની વૃત્તિએ ઘણીજ આછી હાય, વાસનાએ જેની મરેલી હાય એવાઆજ ચારિત્રને માટે લાયક છે. એવા લાયકને જોઈ ચારિત્ર અપાય તે ચારિત્રની કિંમત વધવા ઉપરાંત લેનાર અને દેનાર અન્ને શાસનની શૈાભા વધારે છે. લાયક વગર એ ઉત્તમ ચારિત્ર જેને તેને આપવામાં આવે તે પિરણામ કેાઇ વખત ઘણુંજ ભયંકર આવે, ને દેનારને પણ વિનયરત્નના ગુરૂની માફક પસ્તાવું પડે છે.
ચારિત્ર આપનાર અને લેનારની લાયકાત તેા અવશ્ય જીએ. ઇંદ્રિયાનુ દમન, પંચમહાવ્રત પાળવાની શક્તિ એ