________________
(806)
સાધુએ પાતાની વિદ્વતાથી સાધુધર્મ જેવું વર્ણન કરે છે અથવા તા ભગવાનનાં વચને જેવાં સભામાં ખેલે છે અને પાતે જે તે પ્રમાણે વર્તે નહિ એવા સાધુ સાધુ હાવા છતાં પણ તે મિશ્રાદ્રષ્ટિ જાણવા કારણકે એવા પુરૂષષ પેાતાના ચારિત્ર માટે ખીજા લેાકાને શંકા ઉત્પન્ન કરાવતા છતાં પાતેજ મિથ્યાત્વની વૃદ્ધિ પમાડે છે.
જિનેશ્વર ભગવાનની સાધુ સંબંધી દરેક આજ્ઞા સાધુઓએ પાળવી જોઇએ, સાધુ થયા પછી ચારિત્ર રત્નને મેળવવા માટે સાધુઓના સત્તાવીશ ગુણે! અવશ્ય મેળવવા જોઇએ. એમાંથી આછા ગુણ્ણા હાય તા તે મેળવવા તરફ ઉદ્યમ કરવા જોઇએ, પણ સાધુ થયા છતાં જગતને જો શકા કરાવવાનું સ્થાનક અને તા એ સાધુ થનારના આત્માની કિંમત કેટલી ? લેાકમાં એ આત્મા જૈન શાસનની નિંદા કરાવે છે ને મિથ્યાત્વને વધારે છે. સાધુ થવા છતાં જો તે સાધુતામાં અપૂર્ણ હાય, જિનેશ્વરની આજ્ઞા પાળવામાં પ્રમાદી હાય તે તે પણ ભગવાનની આજ્ઞાના વિરાધક બને છે. ચારિત્રમાં પેાતે પ્રમાદી છતાં જગતમાં જે પૂજાવાના—વદાવાના ડાળ કરે, જગતને જાણે પાતે સાચા સાધુ હાય એવા આડંબર અતાવે, જગતને બતાવવાની ખાતર જેની ક્રિયાએ હાય અને શ્રાવકા કરતાં પણ જે ખાનપાનની મનગમતી સગવડતાપૂર્વક રહી શકતા હાય. વળી અંધશ્રદ્ધાળુ ભક્તોની અધ ભક્તિથી પ્રમાદી ખની ચારિત્રથી શિથિલ થયા છતાં દુનિયામાં પેાતાના