________________
(૪૦૩) જૈન શાસનની મોટી પ્રભાવના કરી. જિનચૈત્યોને આ અપૂર્વ મહિમા જોઈ તેમજ વાસ્વામીની અપૂર્વ શક્તિ જોઈ મહાપુરીને રાજા બદ્ધધર્મને ત્યાગ કરી પરમ શ્રાવક થયે. વજીસ્વામીએ પણ તેને ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કર્યો. રાજા શ્રાવક થવાથી કેટલાક પ્રજાજનેએ પણ આ ઉત્તમ ધર્મ મેળવીને પિતાને જન્મ સફળ કર્યો.
વજીસ્વામી પણ કેટલાક સમય પછી ત્યાંથી વિહાર કરી ગયા. ને સંઘ ત્યાં રહી પોતપોતાને અનુકુળ સાધનમેળવી આજીવિકા ચલાવવા લાગ્યો.
પ્રકરણ ૪૫ મું.
ચારિત્રને સર્વે કોઈ નમે છે. યુગપ્રધાનની પદવામાં જૈન શાસનનો મહિમા વધારતાં ભગવાન સ્વામીને ઘણાં વર્ષ વ્યતિત થયાં. એ યુવાની વહી ગઈ ને હૈઢાવસ્થા આવી પછી કમે કમે વૃદ્ધાવસ્થા પણ જણાવા લાગી છતાંય એ યુગપ્રધાનનું ચારિત્ર શુદ્ધ અને દેવ રહિત હતું. એમણે અનેકને વિદ્યાનાં દાન દીધાં પણ કોઈ એમનાં જેટલે અભ્યાસ કરવાને સમર્થ થયે નહી. ફક્ત આય રક્ષિતસૂરિ વજીસ્વામી પાસે સાડા નવ પૂર્વ સુધી ભણ્ય