________________
(૩૯૮) દશપૂર્વનું જ્ઞાન હોવાથી જે અનેક લબ્ધિવાળા તેમજ અનેક શક્તિવાળા હોવા છતાં જેમનાં ગુણે ગંભિરતાં ધારણ કરી ને રહ્યા છે. જેમનું મન ક્ષેભ પમાડવાને કઈ શક્તિવાન નથી એવા વાસ્વામી રૂકમિણુને દીક્ષા આપી આર્થીઓને કે હવાલે કરી અન્યત્ર વિહાર કરી ગયા.
એકદા ભગવાન વાસ્વામી પણ પૂર્વ દિશાથી ઉત્તર દિશા તરફ વિહાર કરી ગયા. તે સમયે ત્યાં ભયંકર દુષ્કાળ વર્તતા હતા. લેકે ભેજન ન મળવાથી મૃત્યુનાં મેમાન બની જતા હતા. એકબીજાને ભેજન આપવામાં પણ કાયર થઈ ગયા હતા. ગૃહસ્થ અને સુખી એવા શ્રીમંતને પણ ચતિઓની જેમ ઉણાદરી તપ કરવું પડતું હતું. શ્રીમંતે તરફથી દાનશાળાઓ ચાલતી હતી તે પણ અન્નને અભાવે બંધ થવા લાગી. શ્ધાથી આતુર થયેલા લોકે ભેજનને અભાવે નીતિ અનીતિ ભૂલી ગયા હતા. ચેરી કરીને કે ગમે તે કરી ને પણ ભેજન મેળવવા પ્રયત્ન કરવા લાગ્યા. અને અભાવે લેક રાંકા જેવા દુર્બળ થઈ ગયા, સાધુઓને પણ આહા૨ પાણીના વાંધા હતા, ગમે તેવું તુચ્છ અન્ન પણ શ્રાવક અણગારેને વહોરાવવા આગ્રહ કરતા નહતા. ને આગળ આવીને આહારમાં દેષ બતાવતા હતા. એવા એક અન્નથી પણ પિતાનાં પેટ ભરાતાં નહોતાં, ગામડાં વેરાન થઈ ગયાં, લેકેના ગમનાગમનના અભાવે રસ્તાઓ પણ ભયંકર જેવા થઈ ગયા હતા