________________
(૩૯૨) રીતિએ ન લાગે તેમ જ પંચ મહાવ્રતમાં અતિચાર સરખે પણ ન લાગે એ માટે એમને ખાસ ઉપગ હતે.
ચારિત્રપાલનમાં વજીસ્વામિને કાળ પાણીના રેલાની માફક પસાર થવા લાગ્યા. એ યૌવનનાં પુર પણ પુર જેસમાં વહી રહ્યાં હતાં છતાં સ્વપ્રામાં પણ એમને વિકાર નહિ હતો. જેઓ સહેલાઈથી મેહને જીતી રહ્યા હતા, જેમની ઉપર જગતપૂજ્ય ગતિમસ્વામીને પવિત્ર હાથ હતે અને જેમને ગૌતમસ્વામીએ પ્રતિબોધ્યા હતા ત્યારથી જ એમનાં મેહના વિકારો તે નાશ પામી ગયા હતા. શ્રી ૌતમ ગણધરના પ્રતિબધેલા કોઈ પણ મનુષ્યો આજે આ દુનિયામાં નથી બલકે મેક્ષગતિ સિવાય બીજી કોઈ ગતિમાં પણ નથી એમના બધાય શિષ્ય કેવળ કમળ મેળવી શિવવધુના ભરથાર થયેલા છે. વજી સ્વામીને આત્મા દેવભવમાં હેવાથી જ એમને વજીસ્વામી થવું પડ્યું. વાસ્વામી તે જ વખતે થયા હોત તો જરૂર એમણે મોક્ષની લમી મેળવી લીધી હતી એવું ગોતમ ગણધરના હાથને વરદાન હતું. તે છતાંય જૈન શાસનમાં વજીસ્વામિ એક અદ્વિતીય જગતપૂજ્ય પુરૂષ હતા. યુગપ્રધાન હોવાથી એ મહાપુરૂષ એકાવનારી તે અવશ્ય છે. એવા એકાવતારી પુરૂષોમાં મેહનું જોર હોવાનો સંભવ ન જ હેાય. રાગદ્વેષની પ્રકૃતિવાળી સાંસારિક ખટપટ તેમના માટે હેાતી નથી. આત્મસાધન સિવાય કઈ પણ સાવદ્યા