________________
પ્રકરણ ૪૪ મુ.
ગચ્છાધિપતિ.
જેમના ચારિત્રની દેવાએ સાટી કરી છે એ વજ્રસ્વામીનું ચારિત્ર નિષ્કલંક હતું. એમના નિષ્કલંક ચારિત્રના જગત ઉપર કઇ અનેરા જ પ્રભાવ પડતા હતા. એ ચારિત્રને પ્રભાવ જ એવા હતા કે નાનાંમોટાં અનેક મસ્તકા એ જગતપુજ્યના ચરણમાં ભક્તિથી નમી પડતાં હતાં. છતાંચ પાતે જેમ અને તેમ રાગદ્વેષ કેમ એછા થાય તે માટે પ્રતિદિવસ સાવધ રહેતા હતા. કાઈ ભક્તિથી વંદન કરે છતાં જેની ઉપર પ્રસન્નતા નથી તેમ જ ન વાંઢે તેની ઉપર રાષ કરી વાંઢવાની તેમને જ પાડવામાં આવતી નથી. એમનું લક્ષ્ય ચારિત્ર અતિચારરહિત કેવી રીતે પળે તે પુરતું જ હતુ. સંસારની ખટપટેના સાવદ્ય વ્યાપારના જેમણે ત્રિવિધે ત્રિવિધ ત્યાગ કરેલા છે ને કર્મ બંધન કેવી રીતે અટકે, આશ્રવ માર્ગને રોકી સવરમાર્ગ તરફ જ ષ્ટિ રાખી કર્મની નિર્જરા કેવી રીતે થાય એ કર્મીની નિર્જરા માટે જ સાધુજીવનની પ્રવૃત્તિ હાય એમ તે સારી રીતે સમજતા હતા. જેણે કંચનકામિનીના ત્યાગ કરેલા છે એના લેપ પ્રત્યક્ષ કે પરાક્ષ કાઇ પણ