________________
(૩૪૮) રની પણ ફરજ છે કે તે રજા મેળવવા પ્રયત્ન કરે. આ ધનગિરિ એના દ્રષ્ટાંતરૂપ છે.”
“કેવી રીતે ?”
તેમને દીક્ષાની જીજ્ઞાસા બચપણથી હતી પણ માતાપિતાની રજા વગર અમે દીક્ષા આપી હતી.”
બહુજ સારી પ્રવૃત્તિ એ તે. એથી તે ધર્મને મહિમા વધે, લેકે પણ એવા ધર્મને માન આપે.”
“ ઉત્તમ સાધુઓ તે એવી પ્રવૃત્તિને જ અનુસરશેશાસનની શોભા વધારશે.”
“એક વૈરાગી થયેલ આત્મા સંસારથી છુટી ત્યાગી જીવન ગુજારે એમાં કેઈને વાંધો ન હોય, વાંધો તો ત્યાં જ હોય કે નસાડી ભગાડીને કે બળાત્કારે ચોરી છુપીથી ચારિત્ર અપાતું હોય.”
એવી દિક્ષા એ કાંઈ વસ્તુત: દીક્ષા ન કહેવાય, દીક્ષા લેનારને એની મરજી વગર દક્ષા આપવી અથવા તો જબરજસ્તીથી શિષ્યમહની ખાતર છાની રીતે સાધુ બનાવો વસ્તુત: દીક્ષાજ ન કહેવાય. એ દીક્ષા પાળે પણ શું?”
ત્યારે આ બાળકને પણ એવી જ રીતે આપે રાખે છે ને ?”