SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૪૮) રની પણ ફરજ છે કે તે રજા મેળવવા પ્રયત્ન કરે. આ ધનગિરિ એના દ્રષ્ટાંતરૂપ છે.” “કેવી રીતે ?” તેમને દીક્ષાની જીજ્ઞાસા બચપણથી હતી પણ માતાપિતાની રજા વગર અમે દીક્ષા આપી હતી.” બહુજ સારી પ્રવૃત્તિ એ તે. એથી તે ધર્મને મહિમા વધે, લેકે પણ એવા ધર્મને માન આપે.” “ ઉત્તમ સાધુઓ તે એવી પ્રવૃત્તિને જ અનુસરશેશાસનની શોભા વધારશે.” “એક વૈરાગી થયેલ આત્મા સંસારથી છુટી ત્યાગી જીવન ગુજારે એમાં કેઈને વાંધો ન હોય, વાંધો તો ત્યાં જ હોય કે નસાડી ભગાડીને કે બળાત્કારે ચોરી છુપીથી ચારિત્ર અપાતું હોય.” એવી દિક્ષા એ કાંઈ વસ્તુત: દીક્ષા ન કહેવાય, દીક્ષા લેનારને એની મરજી વગર દક્ષા આપવી અથવા તો જબરજસ્તીથી શિષ્યમહની ખાતર છાની રીતે સાધુ બનાવો વસ્તુત: દીક્ષાજ ન કહેવાય. એ દીક્ષા પાળે પણ શું?” ત્યારે આ બાળકને પણ એવી જ રીતે આપે રાખે છે ને ?”
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy