________________
( ૩૫૧ ) તળે સુરક્ષિત રહેતા હૈાવાથી આપશ્રીમાને છેકરા એની માતાને હવાલે કરવા જોઇએ. ”
“ એ છેકરા અમને અર્પણ કરાયેલ હાવાથી હવે અમારાથી આપી શકાશે નહિ. વળી હું એનેા પિતા છું. હું પણ એની માતા જેટલા જ હક્કદાર છું, ” ધગિરિએ આગળ આવીને કહ્યું.
“ અને આ પૂજ્ય આ સમિત આચાર્ય આ ખાળકના સગા મામા થાય છે. સંસારપક્ષના અમે બાળકના નિકટના સંબધી છીએ. ધનગિરિએ આર્ય સમિત આચાય ને પણ ઓળખાવ્યા.
“ એ છેકરા એની માતાએ તમને અર્પણ કર્યો એમ તમે કહેા છે એ વાત કદાચ સત્ય હશે, તેથી એ છેકરાને તમારે બળાત્કારે સાધુ બનાવવા એ અર્થ થતા નથી. એ છોકરા સમજણે! ન થાય અને એની મરજી વિરૂદ્ધ તમે અને સાધુ બનાવશે. તેા તમે શુન્હેગાર ગણાશેા, કારણ કે અળાત્કાર એ ગુન્હા ગણાય છે. એવા ખળાત્કાર કરનારાએની રાજ્ય ખરાબર ખબર લેશે, ” રાજાએ કહ્યું.
“ જેમ કાયદા ખળાત્કારને ગુન્હા ગણે છે તેવી રીતે બળાત્કારે દીક્ષા આપવાની અમારૂ શાસ્ત્ર પણ મના કરે છેઃ તે હું કાલે જણાવી ગયા છુ, ” વચમાં સિદ્ધગિરિસૂરિ એપા. “ રાજન્ ! અમે બળાત્કારે એને દીશા આપીએ