________________
( ૩૬૪) એમનાં આંખના પોપચાં તો સ્થિર દેખાય છે. વણકે આવા અનિમેષ લોચનવાળા હોય ખરા! એમના ચરણે તે ભૂમિને સ્પર્શતાજ નથી. નકકી આ દેવપિંડ છે અને દેવપિંડ તે સાધુને નજ કલ્પે,” એમ વિચારી વાર્ષિ પાછા વળ્યા.
વણકે વિસ્મય પામી બોલ્યા, “કેમ મુનિરાજ ! પાછા કેમ વળ્યા, કંઈક તો વહેરે. અમને ધર્મલાભ આપી અમારે ઉદ્ધાર કરે !”
વાર્ષિએ જણાવ્યું, “તમે સાચા વણકે નથી. આ બધી દેવાયા છે. એ દેવપિંડ અમારે સાધુઓને કપે નહી.”
વણીકેએ આ બાળસાધુની દૃઢતાથી વિસ્મય પામી પિતાના સ્વરૂપમાં પ્રત્યક્ષ થઈ કહ્યું, “હે મુને ! અમે તમારા પૂર્વભવના મિત્રો ભક દેવતાઓ તમને જેવાને આવ્યા છીએ. તમે અદ્યાપિ મનુષ્ય છતાં અમારા મિત્ર જ છે.” એમ કહી દેવતાઓ વૈક્રિય લબ્ધિ આપીને અદ્રશ્ય થઈ ગયા. વજ સ્વામિએ ગુરૂ પાસે આવી તે હકીક્ત નિવેદન કરી.
એકદા જેઠ માસમાં વજી સ્વામીને પેલા દેવતાઓએ વણકવેશે આવીને ઘેબરનું નિમંત્રણ કર્યું, તેમાં પણ વા સ્વામીને પૂર્વ માફક ખબર પડવાથી વહેરવા ગયેલા પાછા આવ્યા જેથી તેમની ઉપગ દેવાની કુશળતાથી દેવો સંતુષ્ટ થયા. તેમને આકાશગામી વિદ્યા આપીને અદ્રશ્ય થયા. વા રૂષિ એવી રીતે કમે ક્રમે અનેક શક્તિઓ મેળવતા ગયા.