________________
ચાર્યની અનુજ્ઞા મેળવી વાષિ બે સ્થવિરેની સાથે દશપુર આવી ગુરૂને નમ્યા. સિંહગિરિસૂરિએ પણ પૂર્વની તેમને અનુજ્ઞા આપી. એ પૂર્વની અનુજ્ઞા મળતાં ભક દેવતાઓએ પુષ્પવૃષ્ટિ વગેરેથી તેને અદ્ભુત મહિમા કર્યો. * * - દશપૂર્વધર વમુનિ હવે સર્વ સાધુઓને વાચના આપવા લાગ્યા. જેમની જેવી શક્તિ હતી તે પ્રમાણે તેમને વજમુનિ વાચના આપતા હતા. પૂર્વગત જ્ઞાનના અભ્યાસની
ગ્યતાવાળા એમની પાસે પૂર્વને અભ્યાસ કરતા હતા. સાધુઓને પઠન પાઠન કરાવતા વમુનિ આચાર્ય સાથે વિહાર કરતા ધર્મના મહીમાને વધારવા લાગ્યા. .
સમય, કાંઈ છે જ કેઈની રાહ જુએ છે એ બાળ વમુનિ હવે બાળપણ તજી વન વયમાં આવ્યા. સંસારના ભેગવિલાસ, મોજશેખનું અપૂર્વ સ્થાન એ યૌવન, એને આધિન બનીને અસંખ્ય માનવ દેહ્યલે નરભવ હારી જાય છે. પાંચ ઇંદ્રિયેના વિશે વિષયે, એના બસને બાવન વિરેને આધિન થયું. એ તે આ સંસારમાં રખડી જ ગયો.
જીતેંદ્રિય ઉપર જ, વૈાવન વયમાં કાબુ રહે તે મુશ્કેલ છે. તેને માટે ખાનપાનની અનેક પ્રકારની લાલસાનો ત્યાગ કર પડે છે. અનેક સ્વાદિષ્ટ ભજનની વાસના છોડી દેવી પડે છે. એને વશ રાખવાથી બીજી ઇન્દ્રિય પણ વશ રહી શકે છે. તેમાંય સાધુ થયા બાદ તે જલ્દાના સ્વાદ તજવા જોઈએ, કારણકે અહંની લેલુંપતા જ અનેક પ્રકારની
'- *.*
I