________________
( ૩૭૦). ચારી થાય અને જગત એની ઉપેક્ષા કે વિરોધ કરે એથી ચારિત્રને કાંઈ લાંછન નથી. મહાવીરભગવાનનું ચારિત્ર તે સદા વિજયવંતજ રહેવાનું છે, શિથિલાચારીજ પોતાની કમનશીબી માટે જવાબદાર છે.
સિદ્ધસેનદિવાકરસૂરિ જેવા મહાનસૂરિને પણ એવી એક ગભર ભૂલથી (મહાવીરની આણુને ભંગ કરવાથી) સંઘે પાચિક પ્રાયશ્ચિત આપી બાર વર્ષ પર્યત ગચ્છ બહાર કર્યા હતા. સાત વર્ષ વહી ગયા બાદ અવંતિપાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ કરી મેટું તિર્થ પ્રગટ કરવાથી તેમજ વિક્રમ જેવા મહાન નરપતિને પ્રતિબંધ કરવાથી સંઘે બાકી રહેલા પાંચ વર્ષ માફ કર્યા હતાં. સંઘ એ સર્વોત્કૃષ્ટ છે એની આણું કઈ પણ ઉથાપી શકે નહિ. એની આણું ઉસ્થાપનાર માટે તો કોઈ પ્રાયશ્ચિત્ત જ નથી. • લિભદ્રના બંધુ શ્રીયકને સાધુપણ અંગીકાર કરાવ્યા પછી પર્યુષણ પર્વ આવ્યાં ત્યારે યક્ષા સાધ્વીએ ઉપવાસ કરા ને દેવગે તેજ રાત્રીએ કાળ કરી ગયા. યક્ષા સાધ્વી ઘણું જ ખિન્ન થઈ ગયાં. એમને લાગ્યું કે મારાથી સાધુહત્યાનું મહા પાપ થઈ ગયું. ચતુર્વિધ સંઘે મળી કહ્યું કે તમે નિષ્પાપ છે છતાંય સંઘનું વચન નહિ માની શાસનદેવી પાસે સીમંધરસ્વામી પાસે પૂછાવ્યું તો એમણે પણું કાંઈ પણ પ્રાયશ્ચિત્ત ન આપતાં સંઘના વચન પ્રમાણેજ