________________
(૩૨૯) દેખાય, પોતાનાથી અલ્પજ્ઞાનવાળા સ્થવિરેની આજ્ઞાભંગથી પણ જેઓ બીએ, ગુરૂની વેયાવચ્ચ કરવામાં પણ સાવધાન. સ્થવિષે વારંવાર અધ્યયન કરવાનું કહે છતાં એમ ન કહે કે તમારા કરતાં હું વિશેષ જાણું છું, બલકે
વિરેની આજ્ઞાભંગથી ભય પામી અમુક સમય સુધી કાંઈક ગણગણ્યા કરે. માટે જ્યાં ગુણ જોવાય છે ત્યાં સ્વાભાવેજ જગત નમી પડે છે. અથવા તો ગુણામાંજ કંઈક એવો જાદુ છે કે જેથી નમી જવાય છે. ગુણવંત સાધુઓને કાંઈ કહેવા જવું પડતું નથી કે તમે અમને નમે. - સારા માણસે પછી ગમે તે મહાન સાધુ હોય કે ગમે તે હોય છતાંય જે અવગુણ જોવામાં આવે તો ત્યાં સર્વ કેઈ ઉપેક્ષા કરે છે. અથવા તે કેઈ વિરોધ કરવા પણ તૈયાર થાય છે તેમાંય સાધુ થયા પછી તેનામાં તે
જ્યારે અવગુણ જાણવામાં આવે કે શિથિલાચારપણું જેવામાં આવે ત્યાં કાંઈ મસ્તક નજ નમે. સાધુઓને પણ પ્રમાદ મુંઝવે છે ને વિદ્વાન પણ એ પ્રમાદને આધીન થઈ જાય છે. સિદ્ધસેન દિવાકર જેવા મોજમજાહમાં પડી શિથિલાચારવાળા થયા હતા, કારણકે મેટાઓની અંધ ભક્તિ સાધુઓમાં શિથિલાચાર ઉત્પન્ન કરે છે. મોટાઓની અંધ ભક્તિ છતાં પણ જેમનું ચારિત્ર શુદ્ધ છે એમને કેણ નથી નમતું. એવા ઉત્તમ ચારિત્રને પામવા છતાં કઈ શિથિલા