________________
(૩૫૮) રજેહરણ લઈ લીધું અને પિતાના ઉલ્લંગમાં બેસી ખેલવા લાગ્યો. એ રજોહરણ તરફ દષ્ટિ રિથર રાખીને ત્રણ વર્ષના વજકુમાર નૃત્ય કરવા લાગ્યા. ચારિત્રથી આનંદ પામતા હોય એવી રીતે પોતાને હર્ષ નૃત્યકારા વ્યક્ત કરતા હતા.
રાજા, મંત્રી અને સભાના બધાં લેકે વાની આવી ચેષ્ટાથી આશ્ચર્ય પામ્યા. આ તો અજબ બાળક છે કેઈ ! શું એ દીક્ષા લેવાને ઉત્સુક હશે ! દીક્ષાનું સ્વરૂપ સમજતો હશે ! આટલી ઉમરમાં આ વૈરાગ્ય આને કયાંથી થયો!
રાજાએ બાળકને પોતાની પાસે બેલા. પિતાના ઉત્સંગમાં બેસાડી એના શરીર ઉપર હાથ ફેરવતાં બોલ્યા,
વત્સ ! શું દીક્ષા લેવાના તાર ભાવ છે? તને આટલી નાની ઉમરમાં વૈરાગ્ય થયું છે કે શું?”
વજે હકારમાં મસ્તક ધુણાવ્યું.
“તને સાધુઓએ ભૂરકી નાખી છે કે શું અથવા તે તને ભરમાવ્યા લાગે છે.”
બાલકે નકારમાં માથું હલાવ્યું. “તારે તારી માતા પાસે જવું છે?” બાલકે માથું ધુણાવી ના પાડી. “તારે પરણવું છે ? એક નાની વહુ સાથે તેને પર