SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ * (૨૮૨) માતાપિતાની રજા સિવાય એ વૈરાગી ધનગિરિએ દીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો પણ સિંહગિરિ આચાર્યે સ્પષ્ટ સંભબાવી દીધું, “ભાઈ ! દીક્ષા લઈ આત્મકલ્યાણને માર્ગ સાધ. એ મજેહની વાત છે. પણ માતાપિતાની રજા લાવો !” ભગવાન ! માતાપિતા તે રજા આપે તેમ નથી. હું ઉમર લાયક છું મારે રજાની શી જરૂર છે. દીક્ષા લેવી એમાં રજા શી?” ના ભાઈ ! એમ ન બને. તમે કઈ પણ રીતે રજા મેળવવા પ્રયત્ન કરે, જરા રાહ જુઓ. જ્યારે તમે સંસારનો ત્યાગ કરી આત્મકલ્યાણને માર્ગ સાધવા ઉદ્યમવંત થાઓ છે, એ તમારે માર્ગ નિષ્કટક થાય, એ માગે તમે કઈ પણ વિન વગર સહેલાઈથી જઈ શકે તે માટે વડીલ જનની આજ્ઞાની આવશ્યક્તા છે. તમારા જેવા વૈરાગી અને વિનયી પુત્રે આજ્ઞાની રાહ જોવી જોઈએ, ” સિંહગિરિ આચાર્ય મહારાજે શિખામણ આપી. ધનગિરિને એ વૈરાગી દીક્ષા લેવાને આતુર થયેલ આત્મા નિરાશ થયો. “ભાઈ નિરાશ થઈશ નહી. આજ્ઞાથી જે કાર્ય થાય એમાં મહત્તા છે-મેટાઈ છે. મહાવીરસ્વામીએ પણ શ્રેણિકના પુત્રોને દીક્ષા આપતા પહેલાં માતાપિતાની રજા લેવા મોકલ્યા હતા. ધન્નાજી પણ આઠ સ્ત્રીઓને સમજાવી એમની સાથે દીક્ષા લેવા ગયા હતા. અને શાલિભદ્ર જ છે માટે હતાં અને સન્મ
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy