________________
( ૩૧૬ )
66
લેવા વળી, મારા ખાળકને લેવા આવી છું, ” એ અજાણી સ્ત્રી સુનદા હતી તેણે પેાતાના આગમનના સ્પષ્ટ રીતે ખુલાસા કર્યો.
સુનંદાને ખુલાસા સાંભળી શય્યાતરી સ્ત્રીએ ચમકી. રખેને બાળકને લઈને પસાર ન થઇ જાય. બધીય સ્ત્રીએ સુનંદાની આસપાસ ફરી એને ઘેરી લીધી. સુનંદા એ સ્ત્રીઆની મધ્યમાં ઘેરાઇ ગઇ.
“ ખાઇ ! તમે એની માતા હશે એ અમે જાણતા નથી. માટે અમે તમને પુત્ર આપીશુ નહિં. અમને તેા પુત્ર ગુરૂ મહારાજે આપેલા છે. આયોઆના ઉપાશ્રયે રહેલા આ બાલકને અમે ઉછેરી મેાટે કરીએ છીએ. ’
“ હવે તમે શું જોઈને લેવા આવ્યાં છે તે, તમે તે ગુરૂ મહારાજને આપી દીધા હતા. પ્રથમ આપવા સમયે પાછા લેવાના કરાર કરેલા કે, આપી દીધેલી વસ્તુ કાઇ પાછી લેતુ હશે કે, આપવા ટાણે વિચાર કરીયેને, કે જેથી પાછળ પસ્તાવું ન પડે, ” બીજી સ્ત્રી એલી.
“ એન ! મે તેા એના બાપને સભાળવા આપ્યા હતા. કઈ વસ્તુ સ્હેજે એકબીજાને અપાય, એમાં શું કરાર કરવા પડે છે, એ વસ્તુ તેા પાછી મૂળસ્થાનકે પાછીજ આવે ને !”
“ આ કંઈ સ્હેજના સાદા નથી. તમે તેા આપી દીધા