________________
(૩રર ) છે, બ્રાહ્મણે મહા વિદ્વાન અને પોતાના ધર્મને ખુબ આડંઅર બતાવનારા છે. વારે વારે આપણું જૈનધર્મની તેઓ નિંદા કરે છે, હસીને ઉપહાસ્ય રેજનું સાંભળીને અમે તે કંટાળી ગયા છીએ.”
તેઓને એમ કરવાનું કાંઈ કારણ છે કે સ્વભાવિક આપણું નિંદા કરી રહ્યા છે. કાંઈ ચમત્કાર એમણે પ્રગટ કર્યો છે કે એમ જ?”
“ભગવાન ! વાત જાણે એમ છે કે આ અચલપુર નગરની બહાર કન્યા અને પૂર્ણ એ બન્ને નદીઓની વચમાં એક બેટ દ્વીપ) છે, તેમાં પાંચસે તાપસ રહે છે. જેથી એ બ્રહ્માદ્વીપના નામથી ઓળખાય છે. એ બ્રહ્માદ્વીપના તાપસને ગુરૂ મહા શક્તિવાન છે, ગમે તે એને દેવ પ્રસન્ન હોય અથવા તો એની પાસે કઈ ચમત્કારીક શક્તિ હોય, જેથી એ જ આપણું ધર્મનું ઉપહાસ્ય કરે છે.”]
“એનામાં ક ચમત્કાર તમે જે છે કે જેમાં તમે વખાણ કરે છે.”
“ચમત્કાર ! એના ચમત્કારની વાત જ શી કરીયે, એ ચમત્કારથી તે અમે પણ અંજાઈ ગયા છીએ, એ ચમત્કાર જ બધા અનર્થનું મૂળ છે. એ ચમકારથી તે આખુય શહેર એની પાછળ ઘેવું થયું છે. બધાય એના