________________
( ૩૨૧ )
તરાને ઘરે જવાલાગી, ધાવમાતાની જેમ સ્તનપાન કરાવતી પુત્રનું લાલન પાલન કરવા લાગી. મીજના ચંદ્રની કળાએ જેમ પ્રતિદિવસ વૃદ્ધિ પામે છે તેમ વૃદ્ધિ પામતા વજાકુમારને જન્મથી ત્રણ વર્ષનાં વ્હાણાં વહી ગયાં. વજ્રકુમાર ત્રણ વર્ષના થયા.
પ્રકરણ ૩૬ મું.
વના મામા.
“ ભગવાન ! આપણું જૈનશાસન આટલું બધુ... ગારવવંતુ છતાં એમાં કંઇ પ્રભાવ કે ચમત્કાર કશુંય જોવાતુ નથી એ શું? આપણા ધર્મમાં શું એવું કાંઇ નથી, આ બીજા ધર્મમાં કેવા ચમત્કારી છે. એ ચમત્કારાથી હારી લેાકા એ ધર્મીમાં જોડાય છે ને એનું ગૌરવ ગવાય છે, ત્યારે લેાકેા આપણા ધર્મની નિંદા કરે છે. જોયા આ જૈન લેાકેા, એમના દર્શનમાં ચમત્કાર કે પ્રભાવ કાંઈએ છે? ”
'
“ કેમ તમારે આવી રીતે ખેલવું પડે છે, આપણા ધર્મ ઉપર કાંઈ આવી પડી છે શું ? ”
૨૧
એમજ છે પ્રભુ !
આ નગરમાં બ્રાહ્મણાનું જોર વધારે