________________
(૩૧૫ )
“ના કેમ એળખું, કઈ પિતાના આત્માને તે ભૂલી જતું હશે વળી ? ”
પિતાના આત્માને તો કોઈ ન ભૂલે, પણ તમારા આત્મા જે આ બાળક શી રીતે, તમારે ને એને શું સંબંધ?”
મારે ને એને શું સંબંધ ! અરે બેન ! તમે એટલુંય નથી સમજતાં કે આ બાળકની માતા કેણ છે?”
એની માતા જે હશે તે હશે, એની માતાએ તે આવા દેવ જેવા બાળકથી કંટાળી ગુરૂ મહારાજને અર્પણ કરી દીધો, હવે એને અને માતાને શું ?”
ગુરૂ મહારાજને અર્પણ એટલે શું? એને અર્થ હું કાંઈ સમજી શકતી નથી. એની માતાએ તો એના પિતાને આપ્યો હતો. હું એની માતા છું. એના પિતાને મેંજ સાચવવા આપ્યો હતો શું પિતા પુત્રને ન સંભાળી શકે?
તમે આ બાળકની માતા છો એમ !”
હા! ઘણા દિવસથી આ બાળકનું મુખ નહિ જેએલું હોવાથી આજે એને રમાડવા આવી છું અને મારા બાળકને....”
મારા બાળકને એ શું વળી,” શય્યાતરી સ્ત્રીઓ અજાયબી બતાવતી બેલી.