________________
( ૨૮૪ )
હતી. આપણી પૂર્વે જંબુસ્વામી થઇ ગયા તે પૂર્વે જ્યારે શિવકુમારના ભવમાં હતા ત્યારે દીક્ષા લેવાના પરિણામવાળા હતા પણ એમને માતાપિતાની રજા મળી નહિ જેથી એ ગૃહસ્થપણામાં પણ ભાવસાધુ જેવા રહ્યા હતા. છઠ્ઠને પારણે આંખીલ કરતા ભાવ સાધુ થઇને રહેલા એમને ખાર ખાર વર્ષ વહી ગયાં છતાંય માહથી માતપિતાએ રજા આપી નહિ. તે એવી સ્થિતિમાં કાળ કરી પાંચમા દેવલાકમાં ગયા. અરે એ તેજ ભવમાં મેક્ષે જનારા જંબુસ્વામી પણ દીક્ષા લેતાં પહેલાં માતાપિતાની અનુમતિ લેવા આવે છે, ” એવી રીતે શિખામણ આપી ગુરૂ તા વિહાર કરી ગયા. “ આજ્ઞા એજ પ્રધાન છે વગર આજ્ઞાએ કામ કરવાથી ધર્મ ઉપરથી ધર્મ ગુરૂએ ઉપરથી શ્રદ્ધા ઉડી જાય છે. એક પ્રકારની ચારીને ઉત્તેજન મળે છે તે વડીમાંથી દરવાજો થતાં અનર્થ થાય છે.
,,
માપિતાએ ધનિગરિને માટે કન્યાના જે માતાપિતા સાથે નક્કી કરવા માંડ્યું ત્યાં તે ધનગાર પાતે જઇને કન્યાના પિતાને કહી આવતા કે “ હું તેા દીક્ષા લેવાને છુ' માટે વિચાર કરીને કન્યા આપજો, પછી મારા દોષ કાઢશે! ના!
""
ધનિગિરની આવી સ્પષ્ટ વાણીથી કન્યા આપવાને સર્વ કાઇ અચકાતુ હતું. કન્યાએ પણ એવા વૈરાગીના હાથ જાલવાની ના પાડતી છતાંય બધાં કાંઇ ઓછાં સરખા સ્વભાવના હાય, એના હાથ ઝાલનારી પણ એક કન્યા નીકળી તા ખરીજ.