________________
(૩૦૪) તને ગમે તે કરું? માઠું ન લગાડશો, તમને મારી વાત ગમશે કે ?”
પણ સાંભળ્યા વગર તે કેમ ખબર પડે ?”
સુનંદા ! આજ છ માસથી આ છોકરે તમને સંતાપે છે. તમે એનાથી કાયર કાયર થઈ ગયાં છે. એ છોકરે પણ રડી રડીને કણ જાણે શું માગે છે તેની શી ખબર પડે. હું તમને એક રસ્તો બતાવું ?”
“અને તે રસ્તો !”
એના પિતા ધનગિરિ આવ્યા છે તેમને અર્પણ કરી દે. જોઈએ તે ખરા એ રડતા છોકરાને કેવી રીતે મનાવે છે તે ! ”
“ઓય મા ! છોકરાને તે કાંઈ આપી દેવાય, ભલેને તે ક્યાં સુધી રડ્યા કરશે, થાકશે એટલે એની મેળે રડતે રહી જશે, ” સુનંદાએ કહ્યું.
રડતો રહી જાય તો સારી વાત છે, પણ રડતે ન રહે તે મેં કહ્યું એ ઉપાય સર્વશ્રેષ્ઠ છે. તે બરાબર વિચાર કરી જે જે ”
એ પાડે શણની વાત બાળ વજકુમારે પણ સાંભળી, એ વાતથી એણે જાણી લીધું કે એના પિતા ધનગિરિ