________________
(ર૭૦ ) પિતાના દેવભવનાં સ્વર્ગીય નાટક, ગાનતાન કે દેવાંગનાએના દિવ્ય સુખને સ્વાદ છેડી આ મુખઓ આમાંજ સુખ માની બેઠા હતા. નાનાં બાલકે અજ્ઞાનપણાને લીધે વિષ્ટા ચુંથવામાંજ જેમ આનંદ માને છે, ગધેડાં એકબીજાને લત્તાપ્રહાર કરવામાંજ મજા માને ને વિષ્ટાનું ભક્ષણ કરે ત્યારે જ એને સુખ થાય, તેવી જ આ મહાન્ વિકરાળ વૈતાળોની,–અસુરોની,-પીશાની એ બાલક કે ગધેડાઓથી પણ માઠી હાલત હતી. એ સમર્થ શક્તિવાળા છતાં આવી અધમ ચેષ્ટામાં એમને રતિ થતી હતી. કે જેરતિ–પ્રીતિ દેવબાળાઓના દિવ્ય ભેગ સુખમાં પણ નહોતી. ખચીત જેવી જેમની ભવિતવ્યતા હોય છે તેવી જ તેમની બુદ્ધિ પણ હાય. માઠીગતિના જીવને સત્ય માર્ગ નજ સૂજે. - અસુરકુમારનિકાયના દેવતાઓમાં પંદર પરમાધામી દેવતાઓ મહાન ક્રૂર અને દુષ્ટ અધ્યવસાયવાળા સ્વભાવથી જ હોય છે. તેમના એવા અધ્યવસાય અને સ્વભાવને
ગ્ય કાર્ય એમને મલે ત્યારે જ એમને મહાપ્રીતિ થાય. એ પંદરે પરમાધામીઓને પિતાના દિવ્ય ભુવનમાં સુખ થતું નથી. એ દીવ્ય નાટકમાં, એ દેવકન્યાઓ સાથે ભેગો ભેગવવામાં પણ સુખ નથી થતું. એમને પિતાના એ દીવ્ય ભુવનની કેઈપણ રમણીય ચીજમાં રતિ થતી નથી. સુંદર ભેગે ભેગવવાને રમણીય નાટકોના દીર્ધકાળ પર્યત લ્હાવા લેવાને એ સ્વર્ગભૂમિ ઉપર વિહાર કરી