________________
(૨૭૬ )
કરાવેલાં ચત્યાને વાંઢવાને આવ્યા. એની સાથે એના મિત્રતિય ગ્ા ભગદેવા હતા. મિત્રો સહિત એ દેવ ચૈત્યાને જીહારી એક સ્થાનકે જ્ઞાનગોષ્ટિ કરી રહ્યો હતા. તે દરમિયાન દૂરથી કાઇક મુનિને વેગથી અષ્ટાપદ તરફ આવતા જોયા.
અષ્ટાપદ ઉપર પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાન દશ હજાર મુનિએની સાથે અનશન કરી મેક્ષે ગયેલા, તેમજ બાહુબલી વગેરે મુનિએ પણ ત્યાં મેાક્ષે ગયેલા હાવાથી ભગવાનના ચિત્તાસ્થાનમાં ઇંદ્રોએ ત્રણ મેટા સ્તૂપ કરાવ્યા, ને ચિતાની નજીકની ભૂમિ ઉપર ભરત મહારાજે એક માટે સુંદર પ્રાસાદ કરાવ્યા. ત્રણ કાશ ઊંચા ને એક ચેાજન લાંખેા પહેાળા પ્રાસાદ તારણથી રમણીય અને ચારદ્વારથી સુÀાભિત હતા, પ્રાસાદની અંદર સુંદર પીકિા ઉપર કમલાસન પર રહેલી આઠ પ્રાતિહા સહિત રત્નમય ચાર શાશ્વત અંતની પ્રતિમા સ્થાપી. દેવસ્જીદા ઉપર ચાવીશ જિનેશ્વરની પેાતપાતાના પ્રમાણ, લઇન અને વર્ણ સહિત મણિરત્નની પ્રતિમા ભરાવીને બેસારી. દરેક મૂર્ત્તિ ઉપર ત્રણુ ત્રણ છત્રો, બે બાજુએ બે ચામરે, યક્ષ, કિન્નરે અને ધ્વજા ચેગ્ય રીતે ગાઠવેલાં હતાં. તેમની પાસે ચક્રવત્તીએ પેાતાના પૂર્વજોની, બંધુઓની અને બેનેાની મૂર્તિઓ સ્થાપન કરી પેાતાની પણ એક નમ્રતા ધારણ કરતી મુત્તિ
૧ પૂર્વમાં એ, દક્ષિણમાં ચાર, પશ્ચિમમાં આર્દ્ર અને ઉત્તરમાં દશ એવી રીતે ક્રમવાર ૨૪ બિંબ પધરાવ્યાં.