________________
(ર૭૭) ભરાવી. ચેત્યની ચારે બાજુએ કલ્પવૃક્ષ, સરોવરે, વાવડીએ, વગેરે કરાવી એની શોભામાં વૃદ્ધિ કરી. ચેત્યની બહાર મણિરતથી પ્રભુને એક ઊંચા સ્તૂપ રચાવ્યો તેની આગળ બીજા બંધુઓના મણીમય સ્તુપ કરાવ્યા. એની ચારે બાજુએ ઘણુ મનુષ્યોથી પણ દુભેદ્ય એવા લોહપુરૂષ રાખવામાં આવ્યા. ભગવાનના મૂળ પ્રાસાદનું નામ સિંહનિષધા પ્રાસાદ રાખવામાં આવ્યું. ત્યારથી અષ્ટાપદ તીર્થ તરીકે જગતમાં પ્રસિદ્ધતાને પામ્યું. જે મનુષ્ય પોતાની શક્તિથી અષ્ટાપદની યાત્રા કરે તે તેજ ભવે મોક્ષને વાસી બને એમ શ્રી વીર ભગવાને કહ્યું છે.
આ મહાન તીર્થની કુર પ્રાણી અગર મનુષ્યથી આશાતના ન થાય એમ ધારીને ભરત મહારાજે દંડરત્નથી પર્વતના શિખરોને છેદી નાખ્યા ને એક એક એજનને આંતરે દંડરત્નથી આઠ પગથીયાં કરાવ્યાં, તેથી તે ગિરિ અષ્ટાપદનાં નામે લેકમાં પ્રસિદ્ધ થયે.
ભરત મહારાજ પણ કેટલાક મુનિઓ સાથે અષ્ટાપદગિરિ ઉપર આવી છેવટે અનશન ગ્રહણ કરી મેક્ષે ગયા. એમની પછવાડે અનુક્રમે બીજા કેટલાક સાધુઓ પણ મેક્ષ પદ પામ્યા તેમની પછી પણ ઊંચા ચૈત્યે બંધાવવામાં આવ્યાં.
સગર ચકવતીના જાહન વગેરે સાઠ હજાર પુત્રો અષ્ટા