________________
( ૨૭૫ )
અનેક પ્રકારની બિભત્સ તાંડવલીલા કરીને, અનેક નિર્દોષ ધમીજનાનાં લેાહી પીને ખુબ લીલા કરી લીધી હતી. પચ્ચીશ વર્ષ થી પણ અધિક સમય પંત ખુબ સ્વચ્છંદતા પૂર્વક અસુરા મ્હાલ્યા હતા. જગતમાં પણ ઉદય તેને અસ્ત જરૂર હાય છે એ નિયમ મુજબ એમની પાપલીલાના અંત નજીક આવી પુણ્યેા હતેા. એમના એ દોરદમામ અસ્ત પામવાની તૈયારી કરી રહ્યા હતા. પાપના દિવસે એમના પૂરા થયા હતા. એમના નાશની નાખતા ગગડી રહી હતી, એમના જીમેાની કાળસ્થિતિ ખરાબર પાકી ગઇ હતી.
પ્રકરણું ૩૧ મું.
એ વસ્વામી કાણ ?
ઇંદ્રના લેાકપાલ વેશ્રમણ (કુબેર ) દેવતાના સેવક એ તિર્થંગ્ જાભગદેવ, રમણીય દિવ્ય ભૂમિ ઉપર વિહરનારા પુણ્યશાળી આત્મા. એ દેવસબંધીનાં ઉત્તમ સુખાને ભાગવનાર, મનની ઇચ્છા મુજબ ગતિ કરનાર સ્વેચ્છાએ વિહાર કરતા તે એક દિવસ અષ્ટાપગિરિ ઉપર ભરત મહારાજાનાં
૧ દેવતાએ કવલ આહાર કરતા નથી છતાં બતાવવા ખાતર એવો ચેષ્ટા કરે છે.