________________
( ૨૭૮ )
પદની યાત્રાએ પધાર્યા હતા, એમણે આ તીર્થની યાત્રા કરી હતી. અને આ તીર્થની રક્ષા કરવાના તેમને પણ વિચાર થયા.
ભવિષ્યમાં મનુષ્યા લેાભી, કુર, નિર્દય અને એકાંત સ્વાર્થ માં જ મશગુલ રહેનારા થશે. એવા સ્વાથીઆને સા ચેાજન પણ કાંઈ દૂર નથી જેથી ભરતેશ્વરે પણ ભવિષ્યમાં થનારા લાભી મનુષ્યાથી આ પ્રાસાદનુ રક્ષણ કરવાને આ સર્વ પ્રયત્ન કરેલા છે છતાં આપણે પાકા દાખસ્ત કરવા જોઇએ એવું વિચારી એમણે દડરત્નથી અષ્ટાપદની ચારે કાર મેાટી ઊંડી ખાઇ ખેાદવા માંડી. એ ખાઇ લાંબે કાળે પુરાઈ જશે જેથી ગંગાનું પાણી સમુદ્રમાંથી ખેંચી લાવી એ પાણી વડે ખાઈ પૂરી દીધી. તેમના આ કૃત્યથી નાગ કુમારાનાં ભવને ડાલાયમાન થતાં નાગકુમારનાં ઇંદ્ર જવલનપ્રભે આવી પેાતાની વિષષ્ટિથી જન્તુ વગેરે સાઠ હજારને બાળી ભસ્મ કરી નાખ્યા.
એ ગગાના પ્રવાહ જગતને હરકત કરનારા થઇ પડવાથી જન્તુના પુત્ર ભગીરથે દાદાની આજ્ઞાથી ત્યાં આવીને નાગેન્દ્રને સતાષી એ જલપ્રવાહને દડરત્નથી મુખ્ય માર્ગોમાં લાવી સમુદ્ર સાથે મેળવી દીધી. ત્યારથી ગંગા જાન્હવી અને ભાગીરથી એ બે નામે પ્રસિદ્ધ થઇ. ત્યાર પછી મનુષ્યાની શક્તિ કાળ ખળે કરીને જેમ જેમ ઓછી થતી ગઇ તેમ તેમ અષ્ટાપદ ઉપર જવાના માર્ગ વિકટ થઈ ગ્યા. કાળે