________________
( ૨૬૮) બતાવીનેજ ભીરૂ લોકના પ્રાણ હરી લેતા હતા. એ અટ્ટહાસ્યથી, ભયંકર કિલકિલાટથી વિકરાળ ચેષ્ટાઓ વડે ડરાવીને લોકોના પ્રાણ લેવા એમાં તો એમને ખુબ મજા પડતી હતી.
મનુષ્ય જ્યારે વિકરાળ કે ખુની બની જાય છે ત્યારે તે ગમે તેટલાં ખુન કરવાને અચકાતા નથી. મૃત્યુ કે પરમાત્માના લેશ પણ ભયની પરવા કરતો નથી. જુલમગાર બની અનેકનાં ખુનથી પણ તૃપ્તિ પામતો નથી. જ્યારે અલ્પશક્તિવાળે મનુષ્ય પણ બેસિતમ જુલમ કરવામાં પાછુ વાળી જેતા નથી તો પછી અતો અસુરેનું પરાકમ. અનેક પ્રકારની
માયા કરનારા સર્વશક્તિવાન ગમે તેવાં સ્વરૂપ રચવાના - શક્તિવાળા એવાં એમના જુલ્મની તે શી હદ હોય!
શત્રુંજય ઉપર આવાં અનેક કુકર્મ કરવાને પિતાને જ જાણે અમરપટ્ટો મને હેય, અથવા તે પોતાના આવા સુંદર કાર્યની આડે આવવાની જગતભરમાં કેઈની તાકાતજ ન હોય, કેઈ દેવની પણ પિતાની સામે થવાથી શક્તિ જાણે હાય નહી એવી રીતે પોતાને સર્વશક્તિવાન સમજનારા આ જાલિમ અસુરના શત્રુંજય ઉપરના નિવાસથી સારાય આલમ ખળભળી રહી હતી.
આ કુર અસુરે જાણે આલમને પડકારતા હોય કે શક્તિ હોય તે આવે ને અમારા આ અમર પરવાના રદ કરે.