________________
( ૨૭૨ )
લેાકનાં લાંખા આયુષ્ય દિવ્યસુખ ભાગવ્યા વગર હારી જાય છે. આ પણ એમના કઠીણુ કર્મની બલિહારીજ ને !
અને પછી શું! બદલાતા મલવેાજ જોઇએ. લાંખા કાળ પર્યંત નારકીઓને દુ:ખ દેનારા કાંઈ સલામત તે નથીજ એમને પણ પાછી લાંષાકાળે આ નરકપણાની ભયંકર યાતના ખમવી પડે છે. પરમાધામી મરીને સીધા અડંગાળીયા મનુષ્ય વજરૂષભનારાચ સંઘયણ ને ધારણ કરનારા, મહાપ્રચંડ શક્તિવાળા જળ મનુષ્ય થાય છે. રત્નદ્વીપના મનુષ્યા એમને સપડાવવા માટે યંત્રમાં માંસના ટુકડા મુકી એમના નિવાસ આગળ યંત્રને ગાવે છે. એ અડગાળીયા માંસની લાલચે યંત્રમાં દાખલ થાય છે. દાખલ થયા કે ખલાસ. તરતજ સપડાય જાય છે જેમ જેમ તે બળ વાપરી છુટવાના પ્રયત્ન કરે છે તેમ તેમ અધીક જાલમાં સપડાયેલ માછલીની માફક સપડાતા જાય છે. પેલા મનુષ્યા એ યત્ર ચાલુ કરે છે, યત્ર ચાલુ થતાં એનુ શરીર પીસાવા માંડે છે. એ વજરૂષભનારાચ સંઘયણવાળા કાંઈ ઝટ મરે નહી, જેથી અનેક વેદના સહન કરતાં એ ઝૂમે મ પાડે છે, અનેક ચીસા મૂકે છે, એ વેદનાની કારમી ચીસેા મુકતાં ખરાખર માસ વીતી જાય છે ત્યારે એ મૃત્યુ પામે છે. ને એમને પણ નરકની હવા ખાવાની વખત આવે છે. જોઇ લ્યા. આ પરમાધામીએની દશા ! પણ સત્તા, એશ્વર્ય અને શક્તિ ખુબ વિકાસ પામ્યાં હાય ત્યારે ભલે