________________
(૨૬૭) કઈ માથે બળતી સગડી મુકી બિભત્સ ભાષા બોલતા કુદવા લાગ્યા, કોઈ ગળે સર્પો વીંટાળી નાચ કરવા લાગ્યા, કે ગળામાં માનવીના માથાનો હાર ભરાવી મુખેથી અટ્ટહાસ્ય કરતા ખેલવા લાગ્યા, કોઈ હાંમાંથી રૂધીરની પીચકારીઓ મારતા કિકિયારીઓ પાડવા લાગ્યા, કેઈ અનેક પ્રકારનાં સ્ત્રી પુરૂષનાં રૂપ વિકુવી એમની પાસે કુકૃત્ય કરાવતા અટ્ટહાસ્ય કરવા લાગ્યા, કોઈ જાનવરનાં રૂપ વિકુવી પરસ્પર યુદ્ધ કરાવી એમાં મજા માનવા લાગ્યા. પોતાને જે જે ઈચ્છાઓ હતી તે તે ઈચ્છાને તે તરત જ અમલ કરતા હતા. ઈચ્છાઓ પુરી કરવી એ એમનું કર્તવ્ય હતું પણ એ ઈચ્છાઓ સારી છે કે ખોટી એ જેવા સરખો ય એમનામાં વિવેક ન હતો.
તેઓ ગમે ત્યારે ગમે તેવું રૂપ કરી કિલકિલાટ ને શોરબકેર મચાવી મુક્યા હતા. પોતાનું મૂળ ઉત્પત્તિ સ્થાનક એવી ઉત્તમ ભૂમિકાને ત્યાગ કરી એ વિર્ભાગજ્ઞાની
એ શત્રુંજયના ડુંગરને જ પિતાનું અમરધામ બનાવ્યું હતું. તાડ જેવું ભયંકર સ્વરૂપ કરનારા, એ ગુફા જેવી નાશીકામાંથી નિકળતા પવનવડે વૃક્ષો અને શિખરને પણ કંપાયમાન કરતાં હતાં, જાણે મદીરાના પ્યાલા ગટગટાવતા હેય ને રૂધિરનું જાણે પાન કરતાં હોય એવી રીતે એ બિહામણા શ્યામ મુખને રૂધીરના કમથી વ્યાપ્ત કરી પિતાની વિચિત્રતા બતાવવાની ચેષ્ટા કરી રહ્યા હતા. એ મહાપાપના ઉદયવાલા અસુરે અનેક પ્રકારનાં ભયંકર સ્વરૂપ