________________
( ૨૫૯)
ગણા છે પણ એની લહેજત તે કોઈ અદ્ભૂત છે. માણસે માણસ થવું હાય તા સુરાપાન કરવું, યાદવે જેવા પણ સૂરાપાનમાં અહેાનિશ મશગુલ રહેતા હતા તે આપે નથી સાંભળ્યુ, ” મેં કહ્યું.
યાદવા એના ભક્ત થયા તે! એમાંજ એ ખુવાર થઈ ગયા એ શું તું નથી જાણતા. સુરાપાન માણસની બુદ્ધિને નાશ કરી એની જીંદગીના અંત વ્હેલા આણે છે. વૃદ્ધાવસ્થા ઝટ આવે છે. મદ્યપાન સંસારમાં અનેક પાપકમ કરાવે છે. દુરાચાર તરફ માનવીને તે ખેંચી જાય છે. તું. એનેા ભક્ત થવાથી તને શું ફાયદા થયેા તેજ જોને. વિષચાને આધિન થયા, ખાનપાનમાં મસ્ત થઇ જીહુવેદ્રિયના લાલચુ થયે. એનાથી અનેક પ્રકારના લેાકેા ઉપર ઝુલ્મ કરવાનું મન થાય છે. નિરંતર એ પાપમાં રાચી તું પરભવને માટે શું કરવાના છે ? તારા આત્માના હિત માટે શું કરીશ ? તુ જાણે છે કે મૃત્યુ તે એક દિવસે અણુનેાત આવનાર છે.”
66
“મૃત્યુનું નામ સાંભળી હું ચમકયા, “એ મૃત્યુ પછી શુ ત્યારે, ” સ્વાભાવિક મારા મનમાં પ્રશ્ન થયેા. એની પછી શુ હાય ! પ્રકાશ પછી તેા અંધારૂજ ને, જીવનના પ્રકાશ ખલાસ થતાં પાપ કરનારને તે અંધકારજ હાય.
“ ભગવાન્ ! મને મદ્યપાનનાં પચ્ચખ્ખાણ કરાવેા.