________________
( ૨૫૨ )
નદીને કાંઠે ચક્રવત્તીની સેનાના પડાવ હતા તેમાંના હાથી ઘેાડા બળદ વગેરે રાગની પીડાથી મુક્ત થઇ સ્વર્ગે ગયા. અવિવેકી છતાં તીર્થના સ્પર્શથી એમના સ્વર્ગવાસ થયે હાવાથી તે ગિરિ હસ્તગિરિના નામથી પ્રસિધ્ધ થયેા, નમિ અને વિનમિ એ કરાડ મુનિવરેાની સાથે ફાગણ શુદી દશમીને દિવસે મેાક્ષ પામ્યા છે જેથી આ વિમલાચલ અધિક પવિત્ર છે. મિવિદ્યાધરની ચર્ચા, કનકા વગેરે ચેસડ પુત્રીએ શત્રુજયના એક શિખર ઉપર વ્રત ધારણ કરીને રહી, ત્યાંથી ચૈત્રમાસની કૃષ્ણ ચતુ શીએ મધ્યરાતે એક સાથે સ્વગે ગઈ તેથી એ શિખર ચગિરિ નામથી પ્રસિદ્ધ થયું. ભગવાન ઋષભદેવ જ્યારે શત્રુ ંજય પધાર્યા ત્યારે તે ગિરિ મુળમાં પચાસ ચેાજન પહેાળા, શિખરે દસ ચેાજન પહેાળા અને ઉંચાઇમાં આઠ યાજન પ્રમાણુ હતા.
દ્રાવિડ અને વારિખિલ્લુ દસક્રોડ મુનિએની સાથે શત્રુજય ઉપર કાર્તિકપુર્ણિમાના દીવસે ચંદ્રકૃત્તિકા નક્ષત્રમાં આવતાં મેાક્ષ પામ્યા ત્યારથી તે તિથિ પણ પર્વ તરીકે પ્રસિદ્ધ થઇ. અજીતનાથ ભગવાને શત્રુંજય ઉપર ચાતુર્માસ કરેલુ તેમજ એક ક્રોડ ખાવન લાખ પંચાવન હજાર સાતસે સિત્તોત્તેર સાધુઓ સાથે શાંતિનાથ ભગવાને પણ આ ગિરિ ઉપર ચાતુર્માસ કર્યું હતું. અજીતનાથ સ્વામીનું ચામાસુ પૂર્ણ થયે કેટલાક મુનિએ સાથે સુત્રતાચાર્ય ગ્લાનિપણું હાવા છતાં ચાખાના ધાવણનું પાણીપાત્ર હાથમાં લઇને ધીમેધીમે